Billboard ad 1150*250

મોરબી : અજાણ્યા વાહનચાલકે બાળકીને હડફેટે લેતા મોત

0 667
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી તાલુકાના લાલપર ગામથી ધુટુ જવાના રસ્તે નર્મદા કેનાલ રોડ પર અજાણ્યા વાહનચાલકે બાળકીને હડફેટે લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગત મુજબ મોરબીના લાલપર ગામથી ધુટુ ગામ તરફ જવાના રસ્તે આવેલ નર્મદા કેનાલ રોડ પર અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પુર ઝડપે ચલાવીને ફરિયાદી વાગુંભાઈ ગોબરીયાભાઈ માવીની દીકરી સંતોષી (ઉ.૧૬ મહિના)વાળીને રમતા રમતા નર્મદા કેનાલ અરોડ પર જતા તેને હડફેટે લઈને અકસ્માત કરી ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat