Billboard ad 1150*250

મોરબી : પુત્રના જન્મદિવસે ગરીબોને પગરખા વિતરણ કરી પ્રેરણાદાયી ઉજવણી

0 104
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

ખાખરાળાના ડાંગર પરિવારે નવી રાહ ચીંધી

Post ad 2

        મોરબીના ખાખરાળા ગામના રહેવાસી ડાંગર પ્રભુભાઈ બચુભાઈના પુત્ર રૂદ્રનો પ્રથમ જન્મદિવસ હોય જેથી પુત્રના જન્મદિવસે કેક કાપીને કે ખોટા ખર્ચ કરવાને બદલે જરૂરિયાતમંદ લોકોની સેવા કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી

        પુત્ર રુદ્રના જન્મદિવસની ઉજવણી ડાંગર પ્રભુભાઈ બચુભાઈએ ગરીબ વિદ્યાર્થીઓને પગરખા વિતરણ કરીને કરી હતી માળિયા તાલુકાના વર્ષામેડી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને પગરખા વિતરણ કર્યા હતા શાળામાં અભ્યાસ કરતા ૧૨૩ વિદ્યાર્થીઓને ભેટમાં પગરખા આપીને તેમજ મોરબીના બાયપાસ પાસેની ઝૂપડપટ્ટીમાં રહેતા ગરીબોને પગરખા આપીને જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરીને સમાજને પણ નવી રાહ ચીંધી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat