Billboard ad 1150*250

મોરબી આલોહા સેન્ટરનો વિદ્યાર્થી સ્ટેટ લેવલ કોમ્પીટીશનમાં વિજેતા

0 111
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

        મોરબીની આલોહા સેન્ટરના વિદ્યાર્થીઓએ સ્ટેટ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો હોય જેમાં માર્વિન પટેલે સ્ટેટ લેવલ કોમ્પીટીશનમાં વિનર ટ્રોફી મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે

Post ad 2

        આલોહા સેન્ટરના ૧૫ વિદ્યાર્થીઓએ તાજેતરમાં સ્ટેટ લેવલ સ્પર્ધામાં ભાગ લીધો હતો જે કોમ્પીટીશનમાં બાળકોએ છ મીનીટમાં ૧૨૦ દાખલા કરવાના હોય છે આ સ્પર્ધામાં ગુજરાત અને મહારાષ્ટ્ર સ્ટેટના અંદાજે ૪૫૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાંથી MATT લેવેલ ૧ માં મોરબી આલોહા સેન્ટરનો વિદ્યાર્થી માર્વિન પટેલે ટોપ કરેલ છે અને ૧૨૦ માંથી ૧૨૦ દાખલા ૫ મિનીટ ૩૦ સેકંડમાં સાચા જવાબો કર્યા હતા અને માર્વિન પટેલને સ્ટેટ લેવલની વિનર ટ્રોફી મેળવી છે

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat