Billboard ad 1150*250

મોરબી : બીકોમ અને બીબીએના અભ્યાસ માટે શહેરની નંબર ૧ પી જી પટેલ કોલેજમાં એડમિશન શરુ….

0 64

મોરબી શહેરમાં બી કોમ અને બીબીએ જેવા અભ્યાસક્રમોના પરિણામોમાં હમેશા અગ્રેસર અને શહેરની નામાંકિત સંસ્થા પી જી પટેલ કોલેજમાં એડમીશન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે તો એડમીશન માટે આજે જ સંપર્ક કરો…


મોરબી શહેરના શનાળા રોડ પર મહેશ હોટેલ વાળી શેરીમાં આવેલ શહેરની નામાંકિત પી જી પટેલ કોલેજમાં બી કોમ અને બીબીએ અભ્યાસક્રમો માટે એડમીશન પ્રક્રિયા શરુ કરવામાં આવી છે જે કોલેજની વિશેષતાઓની વાત કરીએ તો બહેનોની સલામતીને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે. બહેનો માટે ખાસ અલગ ક્લાસરૂમની વ્યવસ્થા છે કોલેજમાં સંપૂર્ણ એસી ક્લાસરૂમ છે પી જી પટેલ કોલેજ શહેરની મધ્યમાં આવેલ છે અને બસ સ્ટેશનથી પણ તદન નજીક છે જેથી બહારગામ અથવા ગામડેથી આવનાર વિદ્યાર્થીઓને પણ સાનુકુળ રહે છે

પી જી પટેલ કોલેજમાં અભ્યાસ માટે અનુકુળ એવી સવારની શિફ્ટમાં શિક્ષણ અપાય છે કોરોના મહામારીના સમયમાં ઓનલાઈન અભ્યાસ થકી પણ કોલેજના એક જ ક્લાસના ૧૨ વિદ્યાર્થીઓ ૧૦૦ માંથી ૧૦૦ ગુણ મેળવી મોરબી જ નહિ સમગ્ર સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં પરિણામોમાં ડંકો વગાડ્યો છે
કોલેજના વિદ્યાર્થીઓ દર વર્ષે યુનીવર્સીટીમાં ટોપ ૧૦ માં સ્થાન મેળવે છે તે ઉપરાંત કોલેજમાં એડમીશન મેળવનાર વિદ્યાર્થીઓને અભ્યાસના પ્રારંભથી લઈને અંત સુધી વ્યાજબી અને એકસરખી ફીનું ધોરણ એ પણ કોલેજની આગવી વિશેષતા છે


કોલેજમાં અભ્યાસ સાથે ઇત્ત્મ પ્રવૃતિઓ થકી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ખાસ મહત્વ આપવામાં આવે છે કોલેજમાં સાયબર ક્રાઈમ અવેરનેસ, નવરાત્રીની ઉજવણી, મેનેજમેન્ટ વિદ્યાર્થીઓ માટે ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ, વૃદ્ધાશ્રમની મુલાકાત, વૃક્ષારોપણ, તિરંગા યાત્રા, દિવાળીની ઉજવણી આર્મી જવાનો સાથે કરીને વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા સતત પ્રયત્નો કરવામાં આવે છે સંસ્કૃતિક, સામાજિક વિકાસને પણ શિક્ષણ જેટલું જ મહત્વ આપવામાં આવે છે

કોલેજની વિવિધ વિશેષતાઓ વિષે જાણો વધુ….
• વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે વર્ષ દરમિયાન વિવિધ ઉત્સવોની ઉજવણી
• ગુજરાતી મીડીયમમાંથી અંગ્રેજી મીડિયામાં આવતા વિદ્યાર્થીઓ માટે અલગ સુવિધા
• કોલેજમાં પ્રેક્ટીકલ જ્ઞાન મળી રહે તેવા હેતુથી ઓદ્યોગિક એકમોની મુલાકાત
• ફક્ત અને ફક્ત અભ્યાસને જ મહત્વ આપતી મોરબીની એકમાત્ર કોલેજ
• શહેરની મધ્યમાં કોલેજ કેમ્પસ, એસી ક્લાસરૂમ…
• નવી સેમેસ્ટર પદ્ધતિ મુજબનું આધુનિક શિક્ષણ
• કોવિડ ૧૯ અવેરનેસ માટે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને બહેનો માટે અલગ ક્લાસરૂમ
• કોલેજની દરેક વિદ્યાર્થીનીની ડીજીટલ એટેન્ડન્સ તથા રીપોર્ટ
• પરિણામની દ્રષ્ટીએ મોરબી કેન્દ્રમાં પ્રથમ સ્થાન
• સૌરાષ્ટ્ર યુની. ટોપ ૧૦ માં સ્થાન પામનાર કોલેજના વિદ્યાર્થીઓ
• કોલેજમાં જ સંપૂર્ણ અભ્યાસ, ટ્યુશનની કોઈ જરૂર નહિ
• જનરલ નોલેજ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કારકિર્દી ઘડતર તથા વ્યક્તિત્વ વિકાસ માટે નિયમિત વર્ગો અને બહારના નિષ્ણાંતોનું વ્યક્તિગત માર્ગદર્શન

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat