મોરબીના એડી. સિવિલ જજને સીનીયર સિવિલ જજ તરીકે પ્રમોશન




ગુજરાત હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં રાજ્યના ૬૦ જજને પ્રમોશન આપવામાં આવ્યા છે જેમાં મોરબીના એડી. સિવિલ જજને સીનીયર સિવલ જજ તરીકે બઢતી આપવામાં આવી છે
તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ અને રજીસ્ટ્રાર જનરલ દ્વારા રાજ્યના ૬૦ જજોના પ્રમોશન અને બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં મોરબીના એડી સિવિલ જજ એન્ડ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ મોરબી આર.એમ. ક્લોતરાને બઢતી મળી છે અને સેકન્ડ એડીશનલ સીનીયર સિવિલ જજ એન્ડ એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ મોરબી તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે



