મોરબીમાં અકસ્માતે પડી હતા યુવાનનું મોત

મોરબીના જેતપર રોડ પર કામ કરતી વેળાએ અકસ્માતે પાડી જતા યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના જેતપર રોડ પર આવેલ અન્ટીલા સિરામિક એકમમાં બપોરના સુમારે કારખાનામાં શેઠાના ઉપરના ભાગે કામ કરી રહેલ સલીમભાઈ હાસમભાઈ સુમરા (ઉ.૩૫) રહે-વિસીપરા વાળા ઉપરથી નીચે પડ્યા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવની નોંધ મોરબી તાલુકા પોલીસે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat