Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીની કઈ સિરામિક ફેકટરીમાં અકસ્માતે યુવાનનું થયું મોત ?

મોરબીના ઉંચી માંડલ ગામ નજીકની સિરામિક ફેકટરીમાં કામ કરતા મજુરનું અકસ્માતે મોત થયું હતું. જે બનાવની પોલીસે નોંધ કરી તપાસ ચલાવી છે.

ઉંચી માંડલ ગામ નજીક આવેલી સીમ્પેરા સિરામિક ફેક્ટરીમાં કામ કરતા મનોજભાઈ હિમતરામ નિમાવત (ઉ.વ.૩૯) રહે. ઘૂટું વાળા યુવાન આજે ફેકટરીમાં કામ કરતા હોય ત્યારે મશીનમાં અકસ્માતે હાથ આવી જતા તેણે ઈજાઓ પહોંચી હતી અને ઈજાઓને પગલે તેણે તાકીદે શહેરની સીવીલ હોસ્પીટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ ચલાવી છે

Comments
Loading...
WhatsApp chat