Billboard ad 1150*250

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 15 ઓગષ્ટે નગર દરવાજા ખાતે રાષ્ટ્ર્ધ્વજ ફરકાવવામાં આવશે.

0 463

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ છેલ્લા 68 વર્ષ થી કાર્યરત છે . શૈક્ષણીક તેમજ રાષ્ટ્ર્ હિત કાર્યો માટે અગ્રેસર રહી પુરા ભારત ભર મા કામ કરતુ વિશ્ર્વ નુ સૌથી મોટુ વિદ્યાર્થી સંગઠન છે. પુરા ભારત ભર મા 4500 થી વધુ સ્થાનો પર દેશ ના દરેક જીલ્લા કેન્દ્રો પર અને દેશ ની દરેક યુનિવર્સીટી મા ABVP સક્રીય છે.વિદ્યાર્થી મા રહેલી રાષ્ટ્ર્ ભાવના , મૌલિક શક્તિ બહાર લાવવા માટે અને તેમના સર્વાગીં વિકાસ થાય તે હેતુ થી વર્ષ દરમિયાન વિવિધ પ્રકાર ના  કાર્યક્રમ નુ આયોજન કરતુ રહે છે.

15,ઓગષ્ટે દેશ ભક્તિ જતાવવા નો અને કૃષ્ણભક્તિ કરવાનો એક સાથે અનોખો સંયોગ 18 વર્ષ બાદ રચાયો છે .15 ,ઓગષ્ટે શહીદો ની શોર્યગાથા , તેમના સાહસ , પરાક્રમ ને યાદ કરાશે. મોરબીમાં નગર દરવાજા ચોકમાં સવારે ૭ વાગ્યે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ  દ્વારા રાષ્ટ્ર્ધ્વજ ફરકાવવા ના કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ છે. તો મોરબી શહેર ના વિદ્યાર્થીઓ ને હાજર રહેવા ABVP શાખા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat