બ્રહ્મસમાજ મોરબી દ્વારા તેજસ્વીતા અભિવાદન સમારંભ-૨૦૧૭ કરશે.

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા ધોરણ ૧ થી અનુસ્નાતક કક્ષાના વિધાર્થીઓ માટે તેજસ્વીતા અભિવાદન સમારંભ-૨૦૧૭નું આયોજન થવા જઈ રહ્યું છે.આ માટે વિધાર્થીઓએ પોતાના માર્કશીટની ઝેરોક્ષ પાછળ નામ,સરનામું,મોબાઈલ નંબર લખીને તા.૩૦ જુલાઈ સુધીમાં બ્રહ્મસમાજ ઓફીસનો સંપર્ક કરી પહોચાડી આપવી.આ અભિવાદન સમારંભ-૨૦૧૭ની જહેમત બ્રહ્મસમાજ મહામંત્રી ડો.રાજુભાઈ ભટ્ટ,રવીન્દ્ર આર.ત્રિવેદી અને પ્રમુખ મનોજભાઈ પંડ્યા ઉઠાવી રહ્યા છે.

Comments
Loading...
WhatsApp chat