Billboard ad 1150*250

મોરબી : સગીરા લગ્નની લાલચે અપહરણ

0 1,197
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી તાલુકાના પંથકમાંથી ઉતરપ્રદેશના એક શખ્સે લગ્નની લાલચે સગીરાનું અપહરણ કર્યાની ફરિયાદ સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે.

મળતી વિગત મુજબ મોરબી તાલુકા પંથકમાં સિરામિકમાં રહીને મજુરી કામ કરતા મધ્યપ્રદેશના પરિવારની સગીરવયની દીકરીને ઉતરપ્રદેશના ફિરોઝાબાદમાં રહેતો દીપક લલચાવી ફોસલાવીને લગ્નની લાલચ આપી વાલીપણામાંથી ભગાડી લઇ ગયાની ફરિયાદ સગીરાની માતાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat