Billboard ad 1150*250

મોરબી : રવાપર રોડ નજીકની સોસાયટીમાંથી યુવાનનું બાઈક ચોરાયું

0 78
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીના રવાપર રોડ પર આવેલ દર્પણ સોસાયટીમાંથી કોઈ અજાણ્યો ઇસમ યુવાનનું બાઈક ચોરી ગયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

મોરબીના રવાપર રોડ પર આવેલ દર્પણ સોસાયટી-૩ માં રહેતા પ્રકાશભાઈ જયંતિભાઈ પટેલનું મોટર સાઈકલ એકટીવા જીજે ૩૬ કે ૫૮૬૫ વાળું ગત તા,૨૯-૬-૨૦૧૯ ના તેના ઘર સામે પડેલ હોય દરમિયાન કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયાની ફરિયાદ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં નોંધવી છે

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat