Billboard ad 1150*250

મોરબી : સબજેલના જેલર-સ્ટાફે વૃક્ષારોપણ કરી આપ્યો પર્યાવરણ જતનનો સંદેશ

0 82
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

મોરબીની સબ જેલના જેલર અને સ્ટાફે વૃક્ષારોપણ કર્યું

Post ad 2

        મોરબીની સબ જેલમાં વાતાવરણ સ્વચ્છ બને અને પર્યાવરણ જતનનો સંદેશ લોકો સુધી પહોંચાડવા માટે મોરબી સબ જેલના જેલર એલ વી પરમાર તેમજ સ્ટાફના પી એમ ચાવડા, મંગળસિંહ જાડેજા અને ભાવેશભાઈ આહીર સહિતના સ્ટાફ દ્વારા સબ જેલ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે સબ જેલના જેલર દ્વારા જેલમાં ઇદની ઉજવણી કરવામાં આવી હતી તો પવિત્ર શ્રાવણ માસ નિમિતે શિવ પુરાણનું આયોજન કરીને કેદીઓમાં આધ્યાત્મિકતા આવે અને ગુનાખોરીના માર્ગેથી તેને પરત સામાન્ય પ્રવાહમાં લઇ આવવા માટેના સાર્થક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો સાથે જ જેલર તેમજ સબ જેલનો સ્ટાફ પર્યાવરણ પ્રત્યે પણ જાગૃત હોય, વૃક્ષારોપણ કરીને સૌ કોઈને પર્યાવરણ જતનનો સંદેશ પાઠવ્યો છે  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat