મોરબી : લાલપર નજીકથી બાઈકમાં દારૂની હેરાફેરી કરતો ઇસમ ઝડપાયો

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાલપર નજીક હાઈવે પરથી પસાર થતા મોટરસાયકલને આંતરી તલાશી લેતા ૪૫ લીટર દેશી દારૂ કીમત રૂ ૯૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે મોટરસાયકલ અને દારૂ સહીત ૧૦,૯૦૦ ના મુદામાલ સાથે આરોપી કૈલાશ લક્ષ્મણ કાંજીયા રહે વીળી જાંબુડિયા તા. વાંકાનેર વાળાને ઝડપી લીધો છે જયારે આરોપી વિપુલ ગોરધન કાંજીયા રહે વીળી જાંબુડિયા તા. વાંકાનેર વાળો નાસી ગયો છે તેમજ દારૂ મંગાવનાર વાલાભાઈ ભીખાભાઈ ભરવાડ રહે ગોકુલનગર, દશરથ દિનેશ કાંજીયા રહે વીળી જાંબુડિયા તા. વાંકાનેર અને જયાબેન ઈંડા વારા રહે લાલપર તા. મોરબી વાળાના નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat