Billboard ad 1150*250

મોરબી : માળિયા ફાટક નજીક ટ્રકની ઠોકરે બાઈકસવાર યુવાનનું મોત

0 137
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી પંથકમાં અકસ્માતો રોકાવાનું નામ લેતા નથી અને રક્ષાબંધન પર્વ પૂર્વે મોરબીના માળિયા ફાટક પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક અને બાઈક અથડાતા બાઈકસવાર યુવાન જીજ્ઞેશ ભગવાનજીભાઈ વિડજા (ઉ.વ.૨૬) રહે પાટીદાર ટાઉનશીપ મોરબીવાળાનું મોત થયું છે બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તો રક્ષાબંધન પર્વ પૂર્વે પટેલ યુવાનના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે  

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat