Billboard ad 1150*250

મોરબી : મહિલા બુટલેગરના ઘરેથી દેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો

0 215
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

એલસીબી ટીમે બાતમીને આધારે દરોડો કર્યો

        મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માળિયા વનાળીયા સોસાયટીમાં આરોપી સોનલબેન ઉર્ફે સોનકી અબ્બાસ કટિયાના મકાનમાં બાતમીને આધારે દરોડો કરી ઘરમાં પ્લાસ્ટિકના બાચકા નંગ ૭ જેમાં ૧૩૦૦ નંગ કોથળીઓ દારૂ લીટર ૨૬૦ કીમત રૂ ૫૨૦૦ નો મુદામાલ મળી આવતા જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જયારે રેડ દરમિયાન મહિલા બુટલેગર હાજર નહિ મળતા તેની સામે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat