Billboard ad 1150*250

મોરબી : સાડા ચાર દાયકા જુના જનતા કલાસીસમાં ધોરણ ૧૧ કોમર્સમાં પ્રવેશ મેળવવાની સોનેરી તક…

ધોરણ ૧૦-૧૨ તેમજ બી-કોમ, બીબીએ અને એમકોમ અભ્યાસક્રમમાં બંને માધ્યમમાં મળે છે શિક્ષણ

0 103

મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે સાડા ચાર દાયકાથી પણ વધુ સમયથી કાર્યરત જનતા ક્લાસીસમાં ધો.11 કોમર્સમાં પ્રવેશ શરૂ થઈ ગયો છે. ઉપરાંત કલાસીસમાં ધોરણ ૧૦-૧૨ (GSEB-CBSE), બીકોમ, બીબીએ અને એમકોમનું બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે તમામ વર્ગોમાં વહેલાસર પ્રવેશ મેળવવા આજે જ સંપર્ક કરો..

મોરબી શહેરમા શિક્ષણ ક્ષેત્રે 45 વર્ષનો અનુભવ ધરાવતા પ્રવિણભાઈ કક્કડ અને ૧૩ વર્ષનો અનુભવ ધરાવતા નીર્મીતભાઈ કક્કડ દ્વારા સંચાલિત જનતા ક્લાસીસમા નવા શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામા આવી છે

મોરબી શહેરના રવાપર રોડ સ્થિત એવન્યુ પાર્ક ખાતે કાર્યરત જનતા ક્લાસીસમા ધો.10, 11-12 (Comm.) (CBSE & GSEB), B.com., B.B.A., M.com., સહીતના અભ્યાસક્રમોનુ બંને માધ્યમોમા બધા જ વિષયોનું શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે.

દર વર્ષે ઉચ્ચ પરિણામોની હારમાળા અને હમેશા ઉચ્ચ પરિણામ આપનાર જનતા કલાસીસમાં એડમીશન પ્રક્રિયા દર વર્ષની જેમ આ વર્ષે પણ થોડા જ દિવસોમાં પૂર્ણ થઈ જશે જેથી વહેલા તે પહેલાંના ધોરણે પ્રવેશ મેળવવા જણાવાયું છે. વધુ વિગત માટે પ્રવીણભાઈ કક્કડ મો.નં. 94081 87476, નિર્મિત કક્કડ મો.નં. 99988 80588 પર સંપર્ક કરવા જણાવ્યું છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat