Billboard ad 1150*250

મોરબી : રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઝડપાયો

0 644
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

મોરબી તાલુકા પોલીસ લાલપર નજીક રહેણાંક મકાનમાંથી શખ્સ ને ૧૩ બોટલ વિદેશ દારુ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની મળતી વિગત મુજબ મોરબી તાલુકના લાલપર ગામે રહેણાંક મકાનમાં દારુ હોવની તાલુકા પોલિસને બાતમી મળી હતી જેથી તાલુકા પોલીસના ટીમે જયદિપભાઇ ઉર્ફે જયુ બેચરભાઇ ચાંઉ જાતે.બ્રાહમણ ઉવ.૩૦ રહે.હાલ લાલપર ગામ બાપાસીતારામ મઢુલી પાસે ઓરસન ઝોન-૨ વાળાના ઘરમાંથી પોલીસે ૧૩ બોટલ દારૂ કીમત રૂપિયા ૩૯૦૦ મુદામાલ કબજે કર્યો હતો

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat