Billboard ad 1150*250

મોરબી એ ડીવીઝન એએસઆઈની બદલી થતા વિદાય સમારોહ

0 83
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા એએસઆઈ આર બી વ્યાસની મોરબી તાલુકા પોલીસ મથક ખાતે બદલી કરવામાં આવી છે ત્યારે એએસઆઈની બદલીને પગલે તેમને માનભેર વિદાય આપવા વિદાય સમારોહ યોજાયો હતો જે પ્રસંગે એ ડીવીઝન પીઆઈ આર જે ચૌધરી, મહિલા પીએસઆઈ વી કે ગોંડલીયા સહિતના સ્ટાફે એએસઆઈ આર બી વ્યાસને પડો આપી વિદાયમાન આપ્યું હતું અને શુભકામનાઓ પાઠવી હતી  

Comments
Loading...
Share This
WhatsApp chat