Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી : ઉમા હોલમાં દિવાળી નિમિતે બ્રાન્ડેડ કપડાનો ધમાકેદાર સેલ શરુ, ધમાકેદાર ડિસ્કાઉન્ટનો લાભ લો !

બ્રાન્ડેડ કપડા, શૂઝમાં અકલ્પનીય ડિસ્કાઉન્ટ જીન્સ અને ટીશર્ટમાં દરેક સાઈઝ મળશે

 

દીપાવલીનું પર્વ નજીક છે ત્યારે દિવાળીના તહેવારને ધ્યાને લઈને મોરબીના ઉમા હોલમાં બ્રાન્ડેડ કપડા અને શૂઝનો ધમાકેદાર ડિસ્કાઉન્ટ સાથેનો સેલ શરુ કરવામાં આવ્યો છે જ્યાં ગ્રાહકોને મળશે બ્રાન્ડેડ કપડા ૧૦૧ ટકા ઓરીજીનલની ગેરંટી સાથે એ પણ ધમાકેદાર ડિસ્કાઉન્ટ સાથે. ૧૦૧ ટકા ઓરીજીનલ બ્રાન્ડેડ કપડા અને શૂઝ ની ખરીદી માટે આજે જ પહોંચી જાઓ ઉમા હોલમાં..

 

મોરબીના રવાપર કેનાલ ચોકડી પાસે બાલ્કેશ્વર મહાદેવ મંદિર સામે આવેલ ઉમા હોલમાં દિવાળીનો સ્પેશ્યલ સેલ શરુ થઇ ચુક્યો છે જ્યાં સ્વીટ ડ્રીમ્સ અને માર્વેલ જેવી કંપનીના મેન્સ શર્ટ, ટી શર્ટ અને ટ્રેક શોર્ટ્સ શરુ થાય છે માત્ર રૂ ૧૯૯ થી તેમજ રેમંડ અને સીડી કલરપ્લસ જેવી કંપનીના શર્ટ, ટ્રાઉઝર, શોર્ટ્સ, ટીશર્ટ અને વેસ્ટ કોટ શરુ થાય છે માત્ર રૂ ૪૯૯ થી, તેમજ શર્ટ-ટીશર્ટ અને ટ્રેક શોર્ટ્સની વિશાલ રેંજ જેમાં ૩ પીસ શરુ થાય છે માત્ર રૂ ૪૯૯ અને ૭ પીસ માત્ર રૂ ૯૯૯ થી

 

તે ઉપરાંત શૂઝમાં ફ્લેટ ૭૦ ટકા ડિસ્કાઉન્ટ પણ મળશે જી હા ક્રિકેટ શૂઝ, ફૂટબોલ શૂઝ, સ્પોર્ટ્સ ટીશર્ટ, શોર્ટ્સ અને ટ્રેક શૂટ ટ્રેક પણ વિવિધ બ્રાન્ડેડ કંપનીના મળી રહેશે દિવાળી નિમિતે શૂઝ માં ફ્લેટ ૭૦ ટકા ડિસ્કાઉન્ટની ધમાકેદાર ઓફર ગ્રાહકોને આપવામાં આવી છે તેમજ શૂઝમાં ૧૨-૧૩ ની સાઈઝ પણ ઉપલબ્ધ છે

 

તે ઉપરાંત મેન્સ જીન્સમાં ૨૮ થી લઈને ૫૦ સુધીની સાઈઝ, મેન્સ ટીશર્ટમાં M થી લઈને 5XL, શર્ટમાં S થી લઈને 5XL તેમજ ટ્રેકમાં M થી 5XL સુધીની સાઈઝ મળી રહેશે સ્કેચર્સ, રીબોક, પુમા એડીડાસ, લીવાઈસ, સીડી કલરપ્લસ, રેમંડ, ઇન્ડિયન ટેરેન, પાર્ક એવન્યુ, યુએસ પોલો, એટીટ્યુડ, સ્પાઈકર જેવી જાણીતી બ્રાંડના કપડા અને શૂઝ મળશે એ પણ ૧૦૧ ટકા ઓરીજીનલની ગેરંટી સાથે

 

ગ્રાહકોને બ્રાન્ડેડની ૧૦૧ ટકા ગેરંટી આપે છે એટલું જ નહિ સેલના સંચાલકો ગ્રાહકોને ચેલેન્જ કરે છે સેલમાંથી કોઈપણ પીસ ડુપ્લીકેટ કે ફર્સ્ટ કોપી સાબિત કરી આપનારને ઇનામ પણ આપવામાં આવશે તો રાહ કોની જુઓ છો દિવાળીને હવે જાજી વાર નથી તો આજે જ પહોંચી જાઓ ઉમા હોલમાં સરનામું નોંધી લેશો : ઉમા હોલ, બાલ્કેશ્વર મહાદેવ મંદિર સામે, રવાપર કેનાલ ચોકડી, રવાપર રોડ મોરબી. સેલમાં ગ્રાહકો ક્રેડીટ કાર્ડથી પેમેન્ટ કરી શકશે તેમજ સેલ રવિવારે પણ ખુલ્લો રહેશે વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૩૭૫૭ ૬૨૮૭૬ પર સંપર્ક કરી શકાશે

 

Comments
Loading...
WhatsApp chat