Billboard ad 1150*250

મોરબી : 34 મોં રાઉન્ડ પૂર્ણ થયો અને બેલેટ પેપર સહીત 5000 થી વધુની લીડ સાથે જીત લગભગ નક્કી

0 1,496

બેલેટ પેપરની મત ગણતરી કરવા કોંગ્રેસ 467 મતો ભાજપ 752 મતો જયારે અપક્ષ ઉમેદવારોને 77 મતો અને નોટા 31 મતો મળીને 1327 બેલેટ પેપરથી મતદાન થયું છે અને ભાજપ ઉમેદવારની લીડ વધીને 5134 થવા પામી છે તેમજ 34 માં રાઉન્ડમાં પણ આગળ ચાલ્યા છે

34 મોં રાઉન્ડ પૂર્ણ થતા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે અને ભાજપ ઉમેદવાર સતત આગળ છે ભાજપ ઉમેદવારના મતો 64202 સામે કોંગ્રેસ ઉમેદવારના મતો 58,913 મતો મલ્યા છે અને 5289 ની લીડથી આગળ છે હવે એક જ રાઉન્ડ મત ગણતરીનો બાકી છે જેથી લગભગ જીત નક્કી મનાઈ રહી છે

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat