૭૧ મા સ્વાતંત્ર્ય દિનની જીલ્લા કક્ષાની ઉજવણી ટંકારા ખાતે કરવામાં આવી

15મી ઓગષ્ટની ઉજવણીને લઇ મોરબીમાં દેશભક્તિનો માહોલ ઉભો થયો છે. જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી ટંકારા ખાતે ઓરપેટ વિધાલયમાં કરાઈ હતી.જેમાં મુખ્ય મહેમાન તરીકે સંસદીય સચિવ બાબુભાઈ પટેલએ હાજર રહીને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો.ઉપરાંત મોરબી જીલ્લા કલેકટર આઈ.કે પટેલ,સાંસદ મોહન કુંડારિયા,જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારા ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ટંકારા ખાતે વિધાર્થીઓએ અલગ-અલગ સ્લોટ રજુ કર્યા હતા તથા ટંકારામાં આવેલ પૂરમાં પ્રસસ્નીય કામગીરી કરનારનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

Comments
Loading...
WhatsApp chat