

મોરબીના કાલિકા પ્લોટમાં રહેતા રાહુલ અશ્વિનભાઈને અમદાવાદ રહેતા દક્ષેશ રમેશભાઈ ચૌહાણની મંગેતર સાથે આગાઉ પ્રેમ સંબંધ હોય જેનો ખાર રાખીને રાહુલ અને તેની માતાએ ઢીકાપાટું નો મારમારી ધારિયાના પાછળના ભાગથી મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ દક્ષેશભાઈએ મોરબી એ.ડીવીઝન પોલીસ મથકમાં નોંધવી છે.