Billboard ad 1150*250

મોરબી નગરપાલિકાની ૩૫ જગ્યાઓ ભરવા માટે તા. ૨૬ ના રોજ ભરતી મેળો યોજાશે

0 316
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        મોરબીની યુ એન મહેતા આર્ટસ કોલેજ ખાતે તા. ૨૬ ના રોજ સવારે ૧૧ કલાકે એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે જેમાં નગરપાલિકાને જરૂરિયાત મુજબના કોમ્પ્યુટર ઓપરેટર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, ઈલેક્ટ્રીશીયન, વાયરમેન, ફીટર, મોટર મિકેનિક, ઇલેક્ટ્રોનીક્સ (કોમ્પ્યુટર રીપેરીંગ) માટે આશરે 3૫ જુદી જુદી જગ્યાઓ પર આઈટીઆઈ પાસ ઉમેદવારોને એપ્રેન્ટીસ નિમણુક આપવા માટે પસંદગી કરવામાં આવશે જેથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ સાથે ભરતી મેળામાં ઉપસ્થિત રહેવા મોરબી નગરપાલિકા ચીફ ઓફિસરની યાદી જણાવે છે  

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat