મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ ઇન્ડિયા-જાપાન એન્યુઅલ સમિતમાં હાજરી આપી

તાજેતરમાં જાપાનના વડાપ્રધાન સીન્જો આબેના બે દિવસના ભારત પ્રવાસ દરમિયાન ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં ઇન્ડિયા જાપાન એન્યુઅલ સમીટ યોજવામાં આવી હતી જેમાં મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા સાથે મોરબીના અગ્રણી સિરામિક ઉદ્યોગપતિઓ એ પણ હાજરી આપી હતી.

Comments
Loading...
WhatsApp chat