Billboard ad 1150*250

હળવદ સથવારા સમાજનો યુવાન કોન બનેગા કરોડપતિમાં ચમકશે

0 1,555

કોન બનેગા કરોડપતિ સિઝન 9 માં મોરબી જિલ્લાના હળવદ તાલુકાના મેરૂપરના સથવારા સમાજના યુવાનને ઝળકવાનો મોકો મળ્યો છે.હળવદ તાલુકાના મેરૂપરના હડિયલ રૂપાભાઈ મનસુખભાઇ કોન બનેગા કરોડપતિ સીઝન 9 માં હૉટશીટ પર બેસી તારીખ.6-9-2017 અને 7-9-2017 માં કોન બનેગા કરોડપતિ માં ભાગ લઈ સથવારા સમાજ નું ગૌરવ વધારશે તેમની આ અતુલ્ય સિદ્ધિ માટે અભિનંદન અભિનંદનનો ધોધ વર્ષી રહ્યો છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat