વાંકાનેર ટ્રેન અકસ્માતના મૃતક યુવાન ઘરે સાંસદ મોહનભાઈ કુંડારિયા પહોચ્યા

ગત તા.૬ નાં રોજ વાકાનેર ના વિસીપરા માં રેહતો શૈલેષ શંભુ કોળી નામના યુવકે ટ્રેન નીચે આવી જતા તેનું મોત નીપજયુ હતું યુવાન અકસ્માત ટ્રેન નીચે આવ્યો કે આપઘાત કરવા પણ યુવાનું એન્જીન ના આગળ આવેલ ખુટામાં તે ફસાય જતા તેનું મોત નીપજ્યું હતું .ચાલુ ટ્રેને યુવકે યુવકની બોડી ટ્રેનના એન્જીન ના આગળ ફસાયેલી હાલતમાં ટ્રેન ચાલુ જોવા મળી હતી. જેમની જાણ સંસદસભ્ય મોહનભાઇ કુંડારિયાને થતા તેવો આજે વાંકાનેર તાલુકા ભાજપના પ્રમુખ ગોરધન સરવૈયા અને નગરપાલિકાના કોર્પોરેટર સાથે રાખી શંભુભાઇ કોળીના ઘરે સાતવાન આપવા પહોચ્યા હતા..

Comments
Loading...
WhatsApp chat