મોડેલ સ્કૂલ મોટી બરાર શાળાનું ધોરણ ૧૦ નું ૮૨.૬૯ ટકા પરિણામ, ૦૪ વિદ્યાર્થીઓ ૯૦ PRથી વધુ ગુણ સાથે ઉતીર્ણ

આજે ધોરણ ૧૦ નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં માળિયાની મોડેલ સ્કૂલ મોટી બરાર શાળાનું ૮૨.૬૯ ટકા ઝળહળતું પરિણામ જોવા મળ્યું છે એટલું જ નહિ ૦૪ વિદ્યાર્થીઓ ૯૦ PR થી વધુ ગુણ સાથે ઉતીર્ણ થયા છે

મોડેલ સ્કૂલ મોટી બરાર શાળાની સૃષ્ટિ ચાવડા ૯૬.૯૪ PR, દીક્ષિત બોરીચા ૯૨.૨૩ PR તેમજ ક્રિષ્ના ચાવડા ૯૧.૯૧ PR સાથે ઉતીર્ણ થઇ છે શાળામાં ઈંગ્લીશ, ગુજરાતી, હિન્દી સામાજિક વિજ્ઞાનનું ૧૦૦ ટકા પરિણામ તેમજ વિજ્ઞાન વિષયમાં ૮૪.૬૨ ટકા અને ગણિતનું ૯૦.૩૮ ટકા પરિણામ રહ્યું છે જે સર્વશ્રેષ્ઠ પરિણામ બદલ શાળા પરિવારે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે

Comments
Loading...
WhatsApp chat