Billboard ad 1150*250

હાર્દિક પટેલને છોડાવવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરશે

0 862

મોરબીના ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા આજે નગર દરવાજા ચોકમાં હતા ત્યારે પાસના આગેવાનો અને કાર્યકરો તેમનો ઘેરાવ કર્યો હતો અને હાર્દિક પટેલને મુક્ત કરવા માગ કરી હતી અને જેમાં ધારસભ્યે એવી ખાતરી આપી કે હું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાના આ બાબતે રજૂઆત કરીશ અને ત્યાર બાદ પાસના આગેવનો દ્વારા તેમેને પાટીદાર આદ્લોનમાં સમર્થન આપવા બાબતે દબાણ કર્યું હતું તો આ બાબતે ધારસભ્ય ના પાડી દીધી હતી આવો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે આ બાબતે ધારાસભ્ય સાથે વાત કરતા તેમેણ કહ્યું હતું કે મારો ઘેરાવ નોતો કરાયો મારી પાસે હાર્દિકને મુક્ત કરવા રજૂઆત કરવામાં આવી હતી તે બાબતે મેં ઉચ્ચ કક્ષા રજૂઆત કરવાનું કીધું છે અને મારી પર કોઈ દબાણ કરવામાં આવ્યું નથી

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat