Billboard ad 1150*250

મીતાણા નજીક અજાણ્યા વૃધ્ધનો આપધાત

0 398

ટંકારા તાલુકાના મીતાણા ગામ નજીક જંગલ વિસ્તારમાં એક અજાણ્યા પુરુષની જુનું સફેદ શર્ટ તથા કાળું પેન્ટ પહેરેલી લાશ મળી હતી.તેમજ તેની બાજુમાં જંતુનાશક દવાની બોટલ પડી હતી.આ બનાવની જાણ દેવાયત ગેલાભાઈ બોરીચાએ પોલીસને ફોન કરી જાણ કરી હતી.બનાવની જાણ થતા ટંકારા પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat