હળવદ મોઢ વણિક સમાજ દ્વારા તબલા વિશારદ માટે મિત પારેખનું સન્માન કરાયું

 

હળવદ મોઢ વણિક સમાજ દ્વારા તબલા વિશારદ રંગમંચ કાર્યક્રમમાં મિત વિક્રમભાઈ પારેખ (રાજકોટ) ને તબલા વિશારદ માટે સમગ્ર મોઢ વણિક સમાજ વચ્ચે હળવદ મોઢ વણિક સમાજે શાલ ઓઢાડી સન્માન કર્યું હતું

મોઢ વણિક સમાજનું ગૌરવ વધારવા બદલ આગેવાનોએ તેને અભિનંદન પાઠવ્યા હતા સમાજ અગ્રણી નરેન્દ્રભાઈ, સુનિલભાઈ પટેલ, દીપકભાઈ, વિપુલભાઈ,  હર્ષભાઈ,  પ્રતિકભાઈ અને ધર્મેશભાઈ શાહએ ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી હતી

જે પ્રસંગે સમાજ અગ્રણીઓ મુકેશભાઈ દોશી, ભાગ્યેશભાઈ વોરા,  કિરણભાઈ,  કેતનભાઇ, મનોજભાઈ પારેખ,  વિક્રમભાઈ,  રણજિતભાઈ, કમલભાઈ ઉપસ્થિત રહયા હતા

 

This slideshow requires JavaScript.

Comments
Loading...
WhatsApp chat