Billboard ad 1150*250

મોરબીના વજેપર વિસ્તારમાંથી મહિલા ગુમ, પરિવારે શોધખોળ શરુ આકરી

0 143
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 3

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીમાં વજેપર શેરી નં ૧૪માં રહેતા સંજયભાઈ બટુકભાઈ પરમારના માતા જ્યોત્સનાબેન બટુકભાઈ પરમાર, જેઓ માનસિક રીતે અસ્થિર છે, તેઓ ગઈકાલે તા. ૨૦ સપ્ટે.ના રોજ સવારે ૧૦ વાગ્યાની આસપાસ ઘરેથી કહ્યા વિના ચાલ્યા ગયા છે. તેઓ જો કોઈને તેઓ મળે તો સંજયભાઈ દ્વારા મો. નં. 90998 58034 પર જાણ કરવા અનુરોધ કર્યો છે તેમજ આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે વધુ તપાસ ચલાવી છે

Post ad 1
Comments
Loading...
Share This
WhatsApp chat