Billboard ad 1150*250

વાંકાનેર દવા લેવાનું કહી નીકળેલ પરિણીતા સંતાન સાથે ગુમ

0 74
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 3

વાંકાનેરના જુના રાજાવડલા ગામેથી પરિણીતા પોતાના સંતાન સાથે વાંકાનેર દવા લેવાનું કહીને ઘરેથી જતી રહેતા પરતા ના ફરતા તેના પતિએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધ કરાવી છે.

વાંકાનેરના જુના રાજાવડલા ગામે રહેતા મુસ્તાકભાઇ આહમદભાઈના પત્ની સમીમ ઉર્ફે છોટી મુસ્તાકભાઈ પોતાની ૩ વર્ષની દીકરી સનાયા સાથે ગત તા.૧૬ ના રોજ વાંકાનેર દવા લેવાનું કહીને ઘરેથી નીકળી જતા પરત ના ફરતા મુસ્તાકભાઇએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધ કરાવી છે તો વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
Share This
WhatsApp chat