મોરબીના પ્રખર શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવેની સુપુત્રી મીરાનો આજે જન્મદિવસ

મોરબીમાં કર્મકાંડ ક્ષેત્રમાં જેમણે આગવી ઓળખ ઉભી કરી છે. નાની ઉમરમાં જેમને વિરાટ મહાયજ્ઞો, મંદિરોની પ્રાણપ્રતિષ્ઠl, સમુહલગ્ન જેવા વિવિધ પ્રસંગોમાં પ્રધાનઆચાર્ય તરીકે સ્થાન શોભાવ્યું છે. તેમજ સુપ્રસિદ્ધ ભાગવતાચાર્ય તરીકે ખ્યાતનામ થયા છે.

તેવા વિદ્વાન અને પ્રખર શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવેની સુપુત્રી મીરાનો આજે ૩૦ /7 ના રોજ જન્મદિવસ છે. મીરા હાલ માં ડીઝનીલેન્ડ પ્લે હાઉસમાં L.K.G.અભ્યાસ કરે છે .તે અભ્યાસની સાથે સાથે વેદ શાસ્ત્રોના ઘણા શ્લોકો, મંત્રો કંઠસ્થ કર્યા છે. કાવ્ય પંકિતઓ-ગીતો પણ સારી રીતે ગાઈ શકે છે. મીરાએ ચાર વર્ષ પૂર્ણ કરીને પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે તેમનો પરિવાર, સગાવ્હાલા અને મોરબીન્યુઝની ટીમ જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે .

Comments
Loading...
WhatsApp chat