

વાંકાનેર પંથકમાં સગીરાનું લગ્નની લાલચે અપહરણ થતા તેના પિતાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
વાંકાનેર પંથકમાં રહેતી સગીરાનું સાગર પ્રેમજી રોજસરા નામનો શખ્સ લગ્નની લાલચ આપી કાયદેસરના વાલીપણા માંથી ભગાડી લઇ ગયો હોવાની ફરિયાદ સગીરાના પિતાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે તો વાંકાનેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



