


મોરબીના સામાકાંઠા વિસ્તારની રહેવાસી સગીરાનું એક ઇસમ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી અપહરણ કરી ગયાની પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
મોરબીના ઇન્દીરાનગર વિસ્તારના રહેવાસી પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી નીલેશ મોહન નંદેસરિયા રહે ઇન્દીરાનગર વાળો સવારના સુમારે તેની સગીર વયની દીકરીને લગ્નની લાલચ આપી અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાવી છે પોલીસે સગીરા અપહરણનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે