યુવા ધારાશાસ્ત્રી મીતેષ દવેની સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદમાં પ્રદેશ મંત્રી તરીકે વરણી




મોરબીના યુવા ધારાશાસ્ત્રી મિતેષ દિલીપકુમાર દવેની મોરબી જીલ્લા પ્રદેશ મંત્રી તરીકે નિમણુક થતા પરિવાર અને મિત્રો તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે
તાજેતરમાં સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદના હોદેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં ગુજરાત પ્રદેશના યુવા પાંખના પ્રદેશ મંત્રી તરીકે મોરબીના બ્રહ્મ યુવા અગ્રણી અને એડવોકેટ મીતેષભાઇ દવેની નિમણુંક કરવામાં આવી છે ત્યારે યુવા બ્રહ્મ અગ્રણીની વરણીને બ્રહ્મસમાજના હોદેદારો આવકારી રહ્યા છે અને તેમને શુભકામનાઓ પાઠવી રહ્યા છે



