Billboard ad 1150*250 Billboard ad 1150*250

જેતપર ગામે પરણીતાનો આપધાત

મોરબીના જેતપર ગામે રહેતી પરિણીતા એ ગઈકાલે પોતાની ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા આપઘાત કર્યો

બનાવની મળતી વિગત મુજબ મોરબીના જેતપર ગામે નિશાબેન ધર્મેન્દ્રભાઈ જાકાસણીયા ( ઉ.વ.૩૫ ) વાળી ગઈકાલે સાંજના સમયે પોતાની ઘરે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મોત નીપજ્યું હતું.પરણીતા ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે ની વધુ તપાસ તાલુકા પોલીસના મુકેશભાઈ ચાવડા અને જસપાલસિંહ સહિતનો સ્ટાફ ચલાવી રહ્યા છે

Comments
Loading...
WhatsApp chat