હળવદમાં રામદેવપીર મંદિર નજીક રહેતા રતિલાલ જેઠાલાલ ચારોલા (ઉ.૬૫) પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કર્યો છે.આ બનાવની નોંધ વૃદ્ધે ક્યાં કારણોસર આપધાત કર્યો એ દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.