મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય રેખાબેન એરવાડિયાનો આજે બર્થ ડે

 

          મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય રેખાબેન એરવાડિયાનો આજે જન્મદિવસ છે ત્યારે તેમના પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

           મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય અને બાંધકામ સમિતિના ચેરમેન રેખાબેન એરવાડિયાનો આજે જન્મદિવસ છે રાજકીય જીવન ઉપરાંત સમાજ સેવાના કાર્ય સાથે જોડાયેલા રેખાબેન એરવાડિયાની આગેવાનીમાં તાજેતરમાં દુર્ગા સ્પોર્ટ્સ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી છે જેમાં મહિલાઓને વિનામૂલ્યે સ્વ રક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે અને કરાટે કોચિંગ ક્લાસ શરુ કરવામાં આવ્યા છે

          ત્યારે આજે તેમના જન્મદિવસ પ્રસંગે જીલ્લા પંચાયતના આગેવાનો, મિત્રો-સ્નેહીઓ અને મોરબીન્યુઝ ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે અને તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.

Comments
Loading...
WhatsApp chat