Billboard ad 1150*250

મોરબી જીલ્લા યુથ કોંગ્રેસની સૌરાષ્ટ્ર યુવા કોંગ્રેસ પ્રભારી સંતોષ કોલકુંડે સાથે મીટીંગ યોજાઈ

0 427

મોરબી જીલ્લા યુથ કોંગ્રેસ નાં તમામ હોદ્દેદારો સાથે સૌરાષ્ટ્ર નાં યુવા કોંગ્રેસ નાં પ્રભારી સંતોષ કોલકુંડે સાથે રાહુલ ગાંધીની ૪ તારીખ ની અમદાવાદ ખાતે ની સભા ને લઈને મુલાકાત કરી ત્યારે આગામી દિવસોમાં મોરબી જીલ્લા યુવા કોંગ્રેસ દ્વારા મોરબી જીલ્લા માં યુવા કોંગ્રેસ નાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમરીંદર રાજા બરાર ની સભા ને લઈને પણ ચર્ચા કરવામાં આવી.

Vinayak Honda Morbi festive Offer
Comments
Loading...
WhatsApp chat