પ્લાસ્ટીકના પ્રતિબંધ અંગે વેપારીઓ સાથે મીટીંગ યોજાઈ

હળવદમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત હળવદ પાલિકા દ્વારા વેપારીઓ સાથે પ્લાસ્ટિકના પ્રતિબંધ મામલે મીટીંગ યોજાઈ હતી.

 

સ્વરછ ભારત મિશન અને પર્યાવરણ અને સ્વરછતા અભિયાન અંતર્ગત આજે હળવદ નગરપાલિકા દ્વારા  પ્લાસ્ટિક ના વેપારીઓ,ખાણીપીણી વાળા, ચા વાળા એમજ અન્ય નાના વેપારી સાથે સ્વરછતા તથા પ્લાસ્ટિક ના પ્રતિબંધ અંગે મિટિંગ યોજાઈ હતી.જેમાં સર્વે વેપારી ધંધાર્થીઓએ સહકાર આપવાની ખાતરી આપી

 

 

Comments
Loading...
WhatsApp chat