



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
શ્રીમતી જી જે સેઠ કોમર્સ કોલેજના કેમ્પસમાં વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ પ્રત્યેનું ઋણ અદા કરવા માટે તમામ પૂર્વ વિદ્યાર્થીઓ માટે આજે રાત્રીના મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે
શ્રીમતી જી જે સેઠ કોમર્સ કોલેજ મોરબીના પૂર્વ વિદ્યાર્થીઓ માટે આજે તા. ૦૧ ને ગુરુવારે રાત્રીના ૦૯ : ૧૫ કલાકે નવનિર્માણ કલાસીસ, ઘનશ્યામ ચેમ્બર, જુના મહાજન ચોક મોરબી ખાતે મીટીંગનું આયોજન કરેલ છે જેમાં કોમર્સ કોલેજના તમામ પૂર્વ વિદ્યાર્થીઓને ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવ્યું છે



