વાયબ્રન્ટ સિરામિકના પ્રમોશન માટે ઇન્દોર –મધ્યપ્રદેશમાં મિટિંગ યોજાઇ

વાયબરન્ટ સિરામીક એક્સપો – સમીટ ૨૦૧૭નું વિદેશો મા પ્રમોસન પુર્ણ કરી ને ગઇ કાલે તા.૩ના રોજ ઇન્દોર -મધ્યપ્રદેશ ખાતે પ્રમોસન માટેની મીટીંગ યોજાઇ હતી.જેમા મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ નિલેષ જેતપરીયા,ઓકટાગોન માથી સૌરીન બાસુ તેમજ ઇન્દોર ટાઇલ્સ એન્ડ સેનીટરી ડીલર વ્યાપાર એશોસીએસનના પ્રમુખ ગોવિંદભાઇ અગ્રવાલ તેમજ સેક્રેટરી પ્રેમ મહેશ્વરી તેમજ ક્રેડાઇ – ઇન્દોર ના પ્રમુખ લીલાધર મહેશ્વરી અને ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ટરીયર ડીઝાઇનર ના હોદ્દેદારો અને ઇન્દોર ના ૧૦૦ થી વધુ ડીલરો એ હાજરી આપી હતી અને ગાંધીનગર ખાતે યોજાનાર એકસીબીસન મા ૨૦૦ જેટલા ડીલરો,બિલ્ડરો, આર્કીટેક અને ઇન્ટીરીયર ડીઝાઇનરો હાજરી આપશે તેવી ખાત્રી પણ આપવામાં આવી હતી

Comments
Loading...
WhatsApp chat