Billboard ad 1150*250

પીએમ મોદીના જન્મદિવસ નિમિતે મેડીકલ કેમ્પ યોજાયો,video

0 62
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના ડોક્ટરોએ પીએમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી કાશ્મીરમાંથી કલમ ૩૭૦ ની નાબુદીને બિરદાવવા માટે ગુજરાતમાં ૩૭૦ મેડીકલ કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં મોરબી જીલ્લામાં આઠ સ્થળોએ કેમ્પ યોજાયો હતો

મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે આયોજિત કેમ્પમાં નિષ્ણાંત ડોક્ટરોએ દર્દીઓને વિનામૂલ્યે તપાસીને સારવાર આપી હતી તેમજ મોરબી ખાતે આયોજિત કેમ્પનો ૪૫૦ થી વધુ દર્દીઓ લાભ લીધો હતો અને ગુજરાતના ડોક્ટરોએ પીએમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી જેનો ગરીબ દર્દીઓએ લાભ લીધો હતો

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat