Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબી જિલ્લા ઓપન યોગાસન સ્પર્ધામાં માયાબેન ઠક્કર જિલ્લા પ્રથમ

મોરબીના વિરપર નજીક આવેલ નવયુગ સંકુલ ખાતે તાજેતરમાં સંસ્કૃતિ અને યોગ ગઠન ટ્રસ્ટ દ્વારા મોરબી જિલ્લા ઓપન યોગાસન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અન્ડર 50 બહેનોના ગ્રુપમાં માયાબેન પરાગભાઇ ઠક્કરે સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે સંસ્થાના પ્રમુખ કે.જી.કુંડારીયા, મંતત્રી પી.એમ. દેત્રોજાએ અભિનંદન પાઠવ્યા છે કાર્યક્રમનું સફળ સંચાલન નિલેશભાઈ ગામી દ્વારા કરવામાં આવ્યું હતું

Comments
Loading...
WhatsApp chat