Billboard ad 1150*250 Billboard ad 1150*250

મોરબીમાં મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા સમૂહ રાંદલ ઉત્સવ ઉજવાયો

 

મોરબી ખાતે ચા.મ.મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મંડળ દ્વારા સમૂહ રાંદલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે ધાર્મિક મહોત્સવનો જ્ઞાતિજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો રાંદલ ઉત્સવમાં આચાર્ય પદે શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે દ્વારા મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધાન અનુસાર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું મહોત્સવને સફળ બનાવવા જ્ઞાતિના યુવક મંડળ અને મહિલા મંડળ સમિતિએ ભારે જહેમત ઉઠાવી હતી

 

Comments
Loading...
WhatsApp chat