Billboard ad 1150*250 Billboard ad 1150*250

વાંકાનેરના ખીજડીયા ગામે પાણીની કુંડીમાં ડૂબી જતા માસૂમનું મોત

 

વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામની સીમમાં વાડીની પાણીની કુંડીમાં ડૂબી જતા એક વર્ષના માસૂમ બાળકનું મોત થયું છે જે બનાવની નોંધ કરી વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

મૂળ એમપીના વતની અને હાલ વાંકાનેરના ખીજડીયા ગામની વાડીમાં રહીને મજુરી કરતા અઠેસિંગ ભાભરનો ૦૧ વર્ષનો દીકરો મનીષ વાડીની પાણીની કુંડીમાં ડૂબી જતા મોત થયું છે બનાવને પગલે માસૂમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ અને વાંકાનેર તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

Comments
Loading...
WhatsApp chat