



તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews
વિશ્વ હિંદુ પરિષદ તેમજ બજરંગ દળ મોરબી દ્વારા ટા. ૧૪ ને બુધવારના રોજ રાત્રે ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરેલ છે જે ત્રિશુલ દીક્ષા પૂર્વે મશાલ રેલી યોજાશે અને બાદમાં ત્રિશુલ દીક્ષા આપવામાં આવશે
વિશ્વ હિંદુ પર્રીષદ અને બજરંગ દળ દ્વારા તા. ૧૪ ને બુધવારના રોજ રાત્રે ૮ કલાકે મશાલ રેલી યોજાશે જે નહેરુ ગેઇટ ચોકથી દરબારગઢ ખાતે પૂર્ણ થશે અને રાત્રીના ૯ કલાકે રામ મહેલ મંદિર, દરબાર ગઢ ખાતે ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાશે જેમાં ૨૫૧ કાર્યકરોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવશે. રામ મહેલ મંદિર ખાતે સંતો અને મહંતો દ્વારા દળના કાર્યકરોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવશે



