મોરબી માં દંપતી એ લગ્ન વર્ષગાઠ ની અનોખી ઉજવણી કરી

મોરબી જયહિન્દ ના પત્રકાર અતુલ જોષી તૃત્તિય લગ્ન ની વર્ષગાંઠ નિમિતે તેમેણ અનોખી ઉજવણી કરી હતી જેમાં તેને ચાર વૃક્ષો વાવી ને કરી હતી જેમાં આંબો;કાજુ;ચીકુ અને જામફળ વાવ્યા છે નર્સરી વાળા ના કહેવામુજબ સરખુ ખાતર પાણી નાખવામા આવશે તો આવતા વર્ષે કાજુ સિવાય ના તમામ ફળ આપતા થઈ જશે અને તેનું જતન સારી રીતે કરવાનું દંપતી નેમ લીધી હતી

Comments
Loading...
WhatsApp chat