Billboard ad 1150*250

હળવદની પરિણીતા આપઘાત કેસમાં સાસરિયાઓ સામે ગુન્હો

0 79
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

Post ad 2

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        હળવદના ભલગામડાના રહેવાસી નરશીભાઈ અમરશીભાઈ ઉધરેજાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની દીકરી કાજલબેન (ઉ.વ.૨૨) વાળાને આરોપી રાજુભાઈ અમરશીભાઈ સીપરા, સમુબેન રાજુભાઈ સીપરા અને દશરથભાઈ રાજુભાઈ સીપરા રહે બધા રાણેકપર તા. હળવદ વાળાએ ઘરકામ મામલે મ્હેણાં ટોણા મારી શારીરિક માનસિક ત્રાસ ગુજરી અસહ્ય ત્રાસ આપી મરી જવા મજબુર કરતા તેની દીકરીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો પોલીસે સાસરિયાઓ વિરુદ્ધ મરવા માટે મજબુર કરવા અંગે ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat